WhatsApp Communities : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું

By | November 13, 2022

WhatsApp Communities : વોટ્સએપ માં આવ્યું નવું ફીચર્સ જાણો તમારે કેટલું કામનું

WhatsApp Communities : WhatsApp નું કમ્યુનીટી ફ્યુચર્સ લોન્ચ થયું જાણો તમારે કેટલું ઉપયોગી અને કઈ રીતે આ ફ્યુચર્સ કામ કરશે. આ નવા ફીચર્સના ફાયદા નીચે આપેલ લેખથી જાણી શકશો.

WhatsApp Communities
વોટ્સએપ નું કમ્યુનીટી ફીચર્સ આમ જોવા જઈએ તો એક ગ્રુપ તરીકે જ વર્ક કરેશે, તો વોટ્સએપ ના આ ફીચર્સથી યુઝર ને શું ફાયદો થશે.

સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે કમ્યુનીટી ફીચર્સ વોટ્સએપ માં કઈ જગ્યાએ આપેલું છે, તો આપ સૌને જણાવી દઈએ કે ઉપર આપેલ ઈમેજ આપ જોઈ શકોછો કે ડાબી સાઈડ જ્યાં પેહલા કેમેરાનું ફીચર્સ આપેલ હતું તેની જગ્યાએ હવે કમ્યુનીટી ફીચર્સ જોવા મળી રહ્યું છે. તો ચાલો હવે તેના ફાયદા જણાવી દઈએ.

WhatsApp Communities ફીચર્સના ફાયદા
આ ફીચર્સ થી તમે એક સાથે કમ્યુનીટીની અંદર ઘણા ગ્રુપ એડ કરી શકશો.
આ ફીચર્સથી લોકો સમાન કમ્યુનીટીમાં જોડાઈ શકશે.
તમે મહત્તમ 50 ગ્રુપ એડ કરી શકશો
એનાઉન્સમેન્ટ જૂથમાં 5,000 સભ્યો સુધીનો સમાવેશ કરી શકાય છે.

કમ્યુનીટી કેવી રીતે બનાવી શકાય?
કમ્યુનીટી બનવા માટે તમારે સૌ પ્રથમ કમ્યુનીટી ટેબ પર ક્લિક કરવાનું રેહશે.
ત્યારબાદ કમ્યુનીટી ક્યાં હેતુથી બનાવામાં આવી છે તેનું વર્ણન આપવાનું રેહશે.
હવે તમે કમ્યુનીટીનું પ્રોફાઈલ પીચર્સ સેટ કરી શકશો, અને કમ્યુનીટીનું નામ તમે વધુમાં વધુ ૨૪ અક્ષરોમાં રાખી શકશો.
ગ્રીન એરો ચિહ્ન પર ટેપ કરીને, તમે તમારા ગૃપ્સને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો.
સમુદાયમાં જૂથો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો.

વોટ્સએપ ગ્રુપમાં અહીંથી જોડાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *