ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

By | September 1, 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં વિવિધ  જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી નોકરીઓ 2022ની શોધમાં છે. વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. નોંધણી માટેનો છેલ્લો દિવસ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨  છે. ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ  ભરતી 2022 માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી  ૨૦૨૨

સંસ્થાનું નામ: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ

પોસ્ટની કુલ સંખ્યા: ૩૦૦ 

પોસ્ટના નામ:  નાવિક અને યાંત્રિક

અરજી કરવાની રીત: ઓનલાઈન 

સત્તાવાર વેબસાઇટ:joinindiancoastguard.gov.in

પોસ્ટ નામ

  • નાવિક (જનરલ ડ્યુટી) 225
  • નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) 40
  • યાંત્રિક (મિકેનિકલ) 16
  • યાંત્રિક (ઈલેક્ટ્રીકલ) 10
  • યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) 09

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી શૈક્ષણિક લાયકાત: 

  • નાવિક (જનરલ ડ્યુટી) :COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
  • નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ):COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) :COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા 

  • 18 થી 22 વર્ષ.
  • અનામત કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
  • જન્મ 1 મે 2001 થી 30 એપ્રિલ 2005ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

પગાર ધોરણ

  • નાવિક (જનરલ ડ્યુટી)-બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
  • નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ)-બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
  • યાંત્રિક-બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી ફી

  • જનરલ / OBC / EWS-રૂ. 250/-
  • SC / ST- નો ફી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમ મુજબ થશે.
  • લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
  • શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેરીટ લિસ્ટ

નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ  ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો joinindiancoastguard.gov.in વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખઃ  08 સપ્ટેબર, 2022

ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 22 સપ્ટેમ્બર, 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022 માટેની મહત્વની લિંક

નોટીફીકેશનઅહીં ઓનલાઈન અરજી કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *