ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : ૦૨ ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૦૨ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ત્રીજા સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે ચોથા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 2 August રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:
પોસ્ટ ૦૨ ઓગસ્ટના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર જાણશે ગુજરાત, જીતશે ગુજરાત
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://g3q.co.in/
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન અહીંથી કરો
શાળા લેવલ ક્વીઝ
- ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિના માછીમારોને માછલી વેચાણ માટેનાં જરૂરી સાધનો જેવાં કે, ઇન્સ્યુલેટેડ બોક્ષ, સાદું બોક્ષ, રેકડી તથા વજનકાંટો ખરીદવા માટેની સહાય કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?
- વિવિધ સરકારી નોકરીઓ માટે 2021થી અનુસરવામાં આવનારી નવી ભરતી પ્રણાલીના સંદર્ભમાં CETનું પૂરું નામ શું છે ?
- ગુજરાતની કુલ બાયોમાસ ક્ષમતા કેટલી છે ?
- કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- IFMSનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સાહિત્ય અકાદમી કયું સામયિક બહાર પાડે છે ?
- ગુજરાત કૉલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું ?
- ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલ છે ?
- ગુજરાતમાં સુદર્શન તળાવ ક્યાં આવેલું છે ?
- ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે ?
- ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ?
- ‘મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર જાણીતા છે ?
- ‘દ્વિરેફ’ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો.
- ગુજરાતની પ્રથમ નાટક કંપની ક્યાં સ્થાપવામાં આવી હતી ?
- માનવેતર પાત્રોનાં માધ્યમથી રાજનીતિ અને વ્યવહારનું જ્ઞાન આપતો વાર્તાગ્રંથ કયો છે ?
- આર્યભટ્ટ કયા યુગમાં થઈ ગયા ?
- સવિનય કાનૂન ભંગ આંદોલનની સમાપ્તિ કયા કરારથી થઈ હતી ?
- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનીકવિ તરીકે કોણ જાણીતું છે ?
- સંગીત માટે ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે ?
- પંડિત ઓમકારનાથનો જન્મ ક્યાં થયો હતો
- સરકા ઇન્ડિકા ( (અશોક) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની ફૂગ જોવા મળે છે ?
- ગુજરાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- મિઝોરમનું રાજ્ય પ્રાણી કયું છે ?
- સરકારની વિધવાસહાય યોજનાનું નામ શું છે ?
- સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવેન્સિસ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?
- ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની ખરીદી પર મહત્તમ કેટલા રૂપિયાની સબસિડી આપશે ?
- ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ કયા વાહનને આવરી લેવાયું છે ?
- ટેલિફોનની શોધ કોણે કરી હતી?
- જૂનાગઢની નજીક કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?
- નીચેનામાંથી કઈ માન્ય યોગિક પ્રથા છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં મળી આવ્યો હતો ?
- હજારીબાગનો ઉચ્ચપ્રદેશ કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?
- ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમાધારકના મૃત્યુના કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે ?
- બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ?
- કટોકટી દરમિયાન કલમ 32 કઈ કલમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવે છે ?
- કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી એક્ટ 2021 હેઠળ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- રીપિલિંગ એન્ડ એમેન્ડિંગ એક્ટ 2017માં કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા ?
- સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર (SPA) બિલ 2014 લોકસભામાં કયા વિભાગના મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ?
- હાલમાં ભારતના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે ?
- ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-2007માં શરૂ કરવામાં આવી છે ?
- ખેડૂતોને પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવી સુવિધા કઈ નહેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
- નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ સોમનાથના ત્રિવેણીમાં થાય છે ?
- સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોને બદલે કયા મતદારો પ્રત્યક્ષ રીતે કરે છે ?
- સુદામા મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
- 2019માં ન્યૂયોર્ક ટ્રાવેલ શોમાં ઇનક્રેડિબલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કઈ શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?
- ગુજરાતમાં આવેલ સોમનાથતીર્થનું પ્રાચીન નામ શું હતું ?
- બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ પહોંચાડવામાં કેટલો સમય લેશે ?
- બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?
- પીએમ શિષ્યવૃત્તિ યોજનાનો નોંધપાત્ર ઉદ્દેશ કયો છે ?
- પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ-૬થી ૮માં ભણતી વિદ્યાર્થિનીઓને કેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ?
- રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?
- ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- મહિલાઓના બંધારણીય અને કાનૂની હકોના રક્ષણ માટે કયા આયોગની રચના કરવામાં આવી છે ?
- ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ?
- ભારતનો સંત્રી કોને કહે છે ?
- ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે ?
- હાઇ ફ્રિક્વન્સી બેન્ડમાં કેટલી ફ્રિક્વન્સી રેન્જ હોય છે ?
- ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- પ્રથમ વાયરલેસ રિમોટ કન્ટ્રોલની શોધ કોણે કરી ?
- ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ સાથે જોડાયેલું છે ?
- ભારતનું મીનાક્ષી મંદિર કયા રાજયમાં આવેલું છે ?
- ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?
- કોમ્પ્યુટરમાં સૉર્ટિંગ દ્વારા ડેટાની કયા સ્વરૂપમાં ગોઠવણ થાય છે?
- રુદ્દ્રમહાલય નામથી પ્રસિદ્ધ ભગવાન શિવનું મંદિરનો જીર્ણોધ્ધાર કયા રાજાએ કરાવ્યો હતો ?
- પ્રવાહીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
- નીચેનામાંથી કયો ઔષધીય પાક છે ?
- MOU એટલે શું ?
- રાજ્યની પહેલ ‘વનબંધુ કલ્યાણ યોજના’નું બીજું નામ શું છે ?
- આર.બી.આઈ. (RBI)નું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?
- ગ્રામવન યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
- કયા વિભાગ દ્વારા ‘જળ સંસાધન પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન’ નામનો વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે ?
- ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર’ સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?
- ભારતમાં દર વર્ષે ‘સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- SSSનું પૂરું નામ શું છે ?
- 2016માં કરેલ જાહેરાત મુજબ ઓરેકલ નીચેના વિકલ્પોમાંથી કયા શહેરમાં ઇન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે ?
- આઈ. ટી. આઈ.માં એસ. સી./ એસ. ટી. મહિલા અને દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે નીચેનામાંથી કઈ વિશેષ જોગવાઈ છે ?
- સંસદનું કયું ગૃહ ‘લોકોના ગૃહ’ તરીકે ઓળખાય છે ?
- આપત્તિ પ્રતિભાવમાં સમુદાય સ્વયંસેવકોની તાલીમ માટે કઈ યોજના છે ?
- કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?
- પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?
- ગાંધીનગરમાં ‘ગિફ્ટ સિટી’ કેટલા એકર જમીનમાં વિકસાવવામાં આવ્યું છે ?
- ગુજરાત સરકારની પશુપાલન યોજનાનો લાભ લેવા માટે લાયક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે માન્ય વયમર્યાદા કેટલી છે ?
- મહિલાઓ માટે ‘મિશન શક્તિ યોજના’માં ‘સામર્થ્ય પેટા યોજના’ હેઠળ આપવામાં આવેલ મુખ્ય લાભ કયો છે ?
- માનવશરીરમાં દર સેકન્ડે કેટલા મિલિયન રક્તકણો નાશ પામે છે ?
- આમાંથી કયો પોઝિટિવ ચાર્જ ધરાવે છે ?
- કોને અણુ હાઇડ્રોજન કહેવામાં આવે છે ?
- બ્રિટિશ નિયંત્રણને નબળું કરવા માટે ગાંધીજીએ શાના પર ભાર મૂક્યો હતો ?
- ભારતમાં ‘મીઠી ક્રાંતિ’ શેની સાથે સંકળાયેલ છે ?
- પવિત્ર યાત્રાધામ કેદારનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?
- માર્તણ્ડ મંદિર( સૂર્યનું) કોણે બંધાવ્યું હતું ?
- કયા સ્થળને ભારતનું પેરિસ કહેવામાં આવે છે ?
- ઇસ્ટ ઇન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?
- જલિયાંવાલા બાગના તોફાનો શરૂ થવા માટે કયા બે નેતાઓની ધરપકડ જવાબદાર હતી ?
- ભારતનો એકમાત્ર સક્રિય જવાલામુખી ક્યાં આવેલો છે ?
- જીવ મિલ્ખા સિંઘ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
- મિતાલી રાજ કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
- નીચેનામાંથી હૃદયનું સૌથી અંદરનું પડ કયું છે ?
- ‘ગુનાઓ માટે દોષિત ઠેરવવાના સંદર્ભમાં રક્ષણ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?
- ‘ગીતગોવિંદ’ના સર્જક કોણ છે ?
- ભારતમાં કયું પ્રાણી લુપ્તપ્રાય છે ?
- ભારતીય વાયુસેનાએ કઈ સંસ્થા સાથે સંરક્ષણ ઉત્પાદનમાં સંશોધન માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
- વર્ષ 2013 માટે 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- વર્ષ 2001 માટે 49મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
- ‘વિશ્વ વન્યજીવન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ‘આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
- ભગવાની દેવીએ ફિનલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૨૨માં કુલ કેટલા મેડલ જીત્યા હતા ?
- મુંબઈમાં ક્યા ગુજરાતી સાહિત્યકારે ‘ભારતીય વિદ્યાભવન’ સંસ્થાની સ્થાપના કરી હતી ?
- ભારત કયા દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરવા સંમત થયું છે ?
- ભારતીય નૌકાદળની આઈ.એન.એસ. વાગ્શીર સબમરીન કયા વર્ગની સબમરીન છે?
- નીચેનામાંથી કોને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ‘ખયાલ અને તરાના’ શૈલીના પ્રણેતા માનવામાં આવે છે ?
- નૃત્ય સ્વરૂપ ‘પુંગી’ કયા રાજ્ય સાથે સંબંધિત છે ?
- ઝારખંડનું રાજ્ય ફૂલ કયું છે ?
- મહારાષ્ટ્રનું રાજ્ય વૃક્ષ કયું છે?
- કમ્પ્યુટરમાં BIOS ક્યાં સંગ્રહિત થાય છે ?
- નીચેનામાંથી કયું કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર જોડાણનું ઉદાહરણ છે ?
- જૂનાગઢમાં કેટલા ગુફાસમૂહ આવેલા છે ?
- કઈ પ્રક્રિયા વિવિધ ઘનતાવાળા પ્રવાહી અથવા પ્રવાહીને ઘન પદાર્થોથી અલગ કરે છે ?
- ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે ?
- ડિજિટલ ઇન્ડિયાના સંદર્ભમાં MOOC શું છે ?
- કઈ સરકારી પહેલ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને મફત Wi-Fi પૂરાં પાડવામાં આવે છે ?
કોલેજ લેવલ ક્વીઝ
- AGR 3 યોજના હેઠળ વધુ ઉત્પાદનની વિવિધતાઓ/સંકર જાતોના બીજનું વિતરણ સબસિડી વગેરે પર બીજ અને ખાતરનું વિતરણ કોના માટે થાય છે ?
- પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
- જિલ્લાઓને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?
- પ્રધાનમંત્રી ઇ-વિદ્યા ‘વન ક્લાસ વન ચેનલ’ પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?
- સંધાન શું છે ?
- નીચેનામાંથી કઈ કેન્દ્રીય યુનિવર્સિટી નથી ?
- વર્ષ 2001-02માં શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર માત્ર 75.07% હતો પરંતુ ગુજરાત સરકારના સતત પ્રયાસોને કારણે વર્ષ 2012-13માં પ્રવેશ દર વધીને કેટલો થયો ?
- ગ્રીન એનર્જી કોરિડોરના પ્રથમ તબક્કામાં કેટલા રાજ્યો અમલીકરણ હેઠળ છે ?
- 15 MW કેનાલ બેન્ક પાવર પ્રૉજેક્ટ્સ વડોદરા બ્રાન્ચ કેનાલ ખાતે ક્યારે શરૂ કરવામાં આવ્યો છે ?
- ઉજ્જવલા હેલ્પ લાઇનનો નંબર કયો છે ?
- પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રે ગત ચાર વર્ષમાં ગુજરાતે એની સ્થાપિત ક્ષમતા કેટલી કરી દીધી છે ?
- GSTના નિયમ મુજબ, નીચેનામાંથી કોને સપ્લાયના મૂલ્યમાં સામેલ કરવામાં આવશે નહીં ?
- 01/09/2021ની અસરથી 181 દિવસથી માંડી 1 વર્ષથી ઓછા સમય માટેના ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?
- ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતો (5000 સુધીની વસ્તીવાળા)ને પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કોની હેઠળ કાર્ય કરે છે ?
- NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોને (PHH) ઘઉં કેટલા રાહતદરે આપવામાં આવે છે ?
- નટબજાણિયાને પ્રતિ કલાકાર એક કાર્યક્રમ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ સુધીની સહાય આપવામાં આવે છે ?
- ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?
- માધાવાવ નામની ઐતિહાસિક વાવ ક્યાં આવેલી છે ?
- આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાંનું નામ શું હતું ?
- મુહમ્મદાબાદ તરીકે કયું શહેર જાણીતું હતું ?
- શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે ?
- સૌરાષ્ટ્રના ચારણો જંતર વાદ્યને કયા ભગવાનનું સ્વરૂપ માને છે ?
- ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો વૈભવ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે ?
- ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?
- ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઉજવાય છે ?
- મત્તુર ગામ, જેના રહેવાસીઓ સંસ્કૃત ભાષા બોલવા માટે જાણીતા છે, તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
- પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક કોણ છે ?
- ક્રાન્તિકારી પત્રકાર છગન ખેરાજ વર્માને ક્યાં ફાંસી આપવામાં આવી હતી ?
- ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
- રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?
- ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના મૃદુકાય જોવા મળે છે ?
- ગુજરાતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતાં સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
- ગુજરાતમાં આવેલ જેસોર રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
- પ્રસિદ્ધ પર્યટન સ્થળ ‘અલિયાબેટ’ કઈ નદીમાં સ્થિત છે ?
- ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓનાં નામ જણાવો.
- ગુજરાતમાંથી કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ’ તરીકે તારવામાં આવ્યા છે ?
- ગુજરાતમાં ‘DREAM સિટી’ ક્યાં આવેલું છે ?
- વોટર સેસ એક્ટ, 1977 હેઠળ રીટર્ન ભરવા અને ઓનલાઈન એસેસમેન્ટ ઓર્ડર મેળવવાની સુવિધા માટે કઈ ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે ?
- UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
- ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- ઔષધીય હેતુઓ સિવાય, સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી નશાકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ લાવવાનો પ્રયાસ કરવા માટે કયો અનુચ્છેદ રાજ્યને નિર્દેશ આપે છે ?
- ફરજ દરમ્યાન 50 ટકાથી વધુ શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા જવાનને રૂ. 100000/-ની રોકડ સહાય કયા ભંડોળ અંતર્ગત આપવામાં આવે છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?
- ‘આયુષ્યમાન ભારત યોજના’ની શરૂઆત ગુજરાતમાં ક્યારથી કરવામાં આવી ?
- એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) ગુજરાત રાજ્ય માટેનું વેબપોર્ટલ કયું છે ?
- એન.એચ.એમ. (નેશનલ હેલ્થ મિશન) હેલ્થ ડિરેક્ટરી સર્વિસ મોબાઇલ એપ્લિકેશન શું છે ?
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?
- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે ?
- ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો છે?
- કોટન સ્પિનિંગ મિલરોને પ્રોત્સાહિત કરવા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ કઈ યોજના આવકવેરા કાયદાની કલમ 80JJAAમાં છૂટછાટ આપે છે અને એપેરલ સેક્ટર માટે નિશ્ચિત ગાળાનો રોજગાર શરૂ કરે છે ?
- ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, ઇલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શેનો સમાવેશ થાય છે ? ?
- ભારતમાં પેટ્રોલ સૌ પ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું ?
- ભારત સરકારની ‘અટલ પેન્શન યોજનામાં’ લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
- ભારત સરકારની જનશિક્ષણ સંસ્થાઓનો લાભ કયા વયજૂથના લોકો મેળવી શકે છે ?
- કયો અનુચ્છેદ ધર્મ, જાતિ, લિંગ, જન્મસ્થળના આધારે કોઈપણ નાગરિક સાથે ભેદભાવને પ્રતિબંધિત કરે છે ?
- કયો અનુચ્છેદ સંસદ અથવા રાજ્ય વિધાનસભાને ચૂંટણી વિવાદોના નિર્ણય માટે ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા આપે છે ?
- ભારતમાં સંઘ (ફેડરેશન)ની સૌથી મહત્ત્વની વિશેષતા કઈ છે ?
- ભારતના રાષ્ટ્રપતિને શપથ આપવાની ફરજ કોણ નિભાવે છે ?
- કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?
- ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન કોણ હતા?
- નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?
- GST ક્યાંથી વસૂલવામાં આવે છે ?
- નર્મદા પ્રૉજેક્ટનો વધારાનો લાભ ગુજરાતના કયા સમુદાયને મળે છે ?
- ગુજરાતમાં નર્મદા યોજના હેઠળ કેટલા ટકા વસતીને પીવાના પાણીનો પુરવઠો મળ્યો છે ?
- સરકારની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા તરીકે ‘વાસ્મો’ની કામગીરી શું છે ?
- ‘સૌની યોજના લિંક-1’માં કયા ડેમોનો સમાવેશ થાય છે?
- JADAનું પૂરું નામ શું છે?
- ગુજરાતમાં મુખ્યત્વે ક્યા સ્થળે મોતી આપતી ‘પર્લફિશ’ મળી આવે છે ?
- ગ્રામ પંચાયતનું બજેટ કોના દ્વારા તપાસવામાં આવે છે ?
- કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખાતરીપૂર્વકની આવક સહાય પૂરી પાડે છે ?
- પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?
- પર્યટન મંત્રાલયે સંસ્કૃતિ મંત્રાલય અને અન્ય હિસ્સેદારોના સહયોગથી કયા પર્યટન સ્થળો માટે સુવિધાઓ વિકસાવવાની કલ્પના કરે છે ?
- કેશોદ હવે એપ્રિલ 2022થી હવાઈસેવાઓ દ્વારા કયા શહેર સાથે જોડાયેલું છે ?
- ગુજરાતના કયા પ્રખ્યાત સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ?
- ગુજરાતની દક્ષિણ સરહદની છેલ્લી ચેકપોસ્ટ કઈ છે ?
- પંપા સરોવર પાસે આવેલું શબરીધામ કયા તાલુકા-જિલ્લામાં આવેલું છે ?
- વંદે ભારત એક્સપ્રેસ શાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ?
- ગુજરાતમાં ‘એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ’ પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
- અમદાવાદમાં ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતા ફ્લાયઓવરની લંબાઈ કેટલી છે ?
- દારૂબંધી અને પદાર્થના દૂરુપયોગની ખરાબ અસરો વિશે જાગરૂકતા લાવવવા અને લોકોને શિક્ષિત કરવાની કઈ યોજના છે ?
- UGC હેઠળ JRF (જુનિયર રિસર્ચ ફેલોશિપ) અને SRF (વરિષ્ઠ સંશોધન ફેલોશિપ)ના ફેલોશિપ પુરસ્કારનો કુલ સમયગાળો (કાર્યકાળ) કેટલો છે ?
- મોબાઈલ એપ્લિકેશન ‘સ્વચ્છતા અભિયાન’ શા માટે વિકસાવવામાં આવી છે ?
- ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા?
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી નકકી કરવામાં આવેલ છે ?
- બુક બેંકનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પુસ્તકોની કિંમતના કેટલા ટકા ડિપોઝિટ લઈને પુસ્તકો આપવામાં આવે છે ?
- ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ/પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના અંતર્ગત ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે ?
- નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
- રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીયકક્ષાએ શાળાકીય રમતોમાં ભાગ લેતા ખેલાડીઓને કેટલા રૂપિયાની વૃત્તિકા સહાય આપવામાં આવે છે?
- ‘મમતા ડોળી યોજના’નો લાભ લેવા કયા પુરાવા આપવા પડે છે ?
- આંગણવાડી કેન્દ્ર પર મહિનામાં એકવાર કયા દિવસે ‘મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ?
- સરકારની ‘બાલિકા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત કુટુંબ દીઠ વધુમાં વધુ કેટલાં બાળકોને આ યોજનાનો લાભ મળે છે ?
- ઇન્દ્રોડા પાર્ક કયા શહેરમાં આવેલું છે ?
- શિવાજી મહારાજે નીચેનામાંથી કોનો વધ કર્યો હતો ?
- ‘નીલદર્પણ’ નાટકના લેખકનું નામ જણાવો.
- નીચેનામાંથી કયો પાસ લ્હાસાને લદ્દાખ સાથે જોડે છે ?
- મુંબઈ અને નાસિકને કયો ઘાટ જોડે છે ?
- મેગ્નસ કાર્લસન કઈ રમત સાથે જોડાયેલો છે ?
- કોણ ‘બાલ્ટીમોર બુલેટ’ તરીકે ઓળખાય છે?
- દુનિયાભરનાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે ?
- સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ?
- રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે ?
- ભાસ્કરનો ‘લીલાવતી’ ગ્રંથ કયા વિષયને લગતો ગ્રંથ છે ?
- હેપ્ટેનમાં કેટલાં કાર્બન પરમાણુઓ હોય છે ?
- નીચેનામાંથી કઈ એક વિલંબિત રક્ત ગંઠાઈ જવાની સ્થિતિ છે ?
- સર મોક્ષગુંડમ્ વિશ્વેશ્વરાયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
- નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
- ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
- ‘રાષ્ટ્રીય સંરક્ષણ દિન’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- સ્માર્ટ સિટી મિશન હેઠળ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા જાન્યુઆરી 2016ના પરિશિષ્ટ 1 મુજબ ગુજરાતનું કયું શહેર ટોચના પાંચ શહેરોમાં સૂચિબદ્ધ છે ?
- ખીજડિયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે ?
- આર. કે. નારાયણે તેમની રચનાઓમાં કયા કાલ્પનિક શહેરની રચના કરી હતી ?
- ભારતના પ્રથમ ચંદ્ર મિશનનું નામ શું છે ?
- માર્સ ઓર્બિટર મિશનને બીજું કયું નામ આપવામાં આવ્યું છે ?
- તાપી નદી પર સ્થાપિત ઉકાઈ હાઈડ્રોપાવર સ્ટેશનમાં કેટલા વીજ ઉત્પાદન યુનિટ છે ?
- નીચેનામાંથી ‘ભક્તિ આંદોલન’ના સંત કોણ છે ?
- મૈસુર પેલેસ કયા રાજ્યમાં આવેલો છે ?
- ભારતના કયા ભાગમાં આદિ શંકરાચાર્યએ ‘શારદા મઠ’ની સ્થાપના કરી હતી ?
- પ્રોટીનનું રાસાયણિક પાચન શરીરના કયા ભાગમાં થાય છે ?
- માહિતીનું સૌથી નાનું એકમ શું છે ?
- ગુજરાતમાં કચ્છ પ્રદેશના પરંપરાગત ઘરો કયા નામે ઓળખાય છે?
- ટેક્સટાઇલના સંદર્ભમાં ITCTIનું પૂરું નામ શું છે?