Gujarat Election 2022 Winner Candidates List:
The BJP is leading in 158 of 182 assembly seats in Gujarat, which went to polls earlier this month, and is set to win with its best-ever poll score. Gujarat Election Results 2022 Live: Bhupendra Patel To Take Oath As Gujarat CM On December 12
Gujarat Election Results 2022 Live: Will BJP form the government in Gujarat for the seventh consecutive term or will Congress stage an upset? Here is what trends show
આ આર્ટીકલ માં અમને મળતી માહિતી મુજબ અપડેટ કરી રહિયા છે , કોઈ પણ ઉમદેવાર ફાઈનલ જીત નો દાવો અમે નથી કરી રહિયા , હજી ગણતરી ચાલુ છે… , ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ક્રમાંક | વિધાનસભા | જીતેલ ઉમેદવાર | પક્ષ |
કચ્છ જીલ્લો
1 | અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા ૮,૮૭૫ વોટથી જીત | ભાજપ |
2 | માંડવી | અનિરુદ્ધભાઈ દવે ૪૭,૯૭૯ વોટથી જીત | ભાજપ |
3 | ભુજ | કેશવલાલ પટેલ ૫૯,૨૫૧ વોટથી જીત | ભાજપ |
4 | અંજાર | ત્રિકમ છાગા ૩૭,૫૨૨ વોટથી જીત | ભાજપ |
5 | ગાંધીધામ (sc) | માલતી મહેશ્વરી ૩૭,૬૫૩ વોટથી જીત | ભાજપ |
6 | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા ૪૮૩ વોટથી જીત | ભાજપ |
બનાસકાંઠા જીલ્લો
7 | વાવ | ગનીબેન ઠાકોર ૧૫,૨૩૭ વોટથી જીત | કોંગ્રેસ |
8 | થરાદ | શંકરભાઈ ચૌધરી ૨૫,૮૬૫ વોટથી જીત | ભાજપ |
9 | ધાનેરા | માવજી દેસાઈ ૩૫,૬૯૬ વોટથી જીત | અપક્ષ |
10 | દાંતા | કાન્તીભાઈ ખરાડી ૫,૫૮૦ વોટથી જીત | કોંગ્રેસ |
11 | વડગામ | જીગ્નેશ મેવાણી | કોંગ્રસ |
12 | પાલનપુર | અનિકેતભાઈ ઠાકર | ભાજપ |
13 | ડીસા | પ્રવીણ માળી | ભાજપ |
14 | દિયોદર | કેશાજી ચૌહાણ ૩૮,૪૧૪ વોટથી જીત | ભાજપ |
15 | કાંકરેજ | અમૃતભાઈ ઠાકોર ૫,૨૯૫ વોટથી જીત | કોંગ્રેસ |
પાટણ જીલ્લો
16 | રાધનપુર | લવિંગજી ઠાકોર ૨૨,૪૬૭ વોટથી જીત | ભાજપ |
17 | ચાણસ્મા | દિનેશભાઈ ઠાકોર | કોંગ્રેસ |
18 | પાટણ | ડો.કિરીટકુમાર પટેલ ૧૬,૪૦૧ વોટથી જીત | કોંગ્રેસ |
19 | સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત 2,૭૫૯ વોટથી જીત | ભાજપ |
મહેસાણા જીલ્લો
20 | ખેરાલુ | સરદારસિંહ ચૌધરી 3,૯૬૪ વોટથી જીત | ભાજપ |
21 | ઊંઝા | કિરીટભાઈ પટેલ ૫૧,૪૬૮ વોટથી જીત | ભાજપ |
22 | વિસનગર | ઋષિકેશભાઇ પટેલ ૩૪,૫૦૫ વોટથી જીત | ભાજપ |
23 | બેચરાજી | સુખાજી ઠાકોર ૧૧,૨૮૬ વોટથી જીત | ભાજપ |
24 | કડી | કરશન સોલંકી ૨૮,૧૯૪ વોટથી જીત | ભાજપ |
25 | મહેસાણા | મુકેશ પટેલ ૪૫,૭૨૪ વોટથી જીત | ભાજપ |
26 | વિજાપુર | સી.જે.ચાવડા ૭,૦૫૩ વોટથી જીત | કોંગ્રેસે |
સાબરકાંઠા જીલ્લો
27 | હિમ્મતનગર | વી.ડી.ઝાલા ૮,૮૬૦ વોટથી જીત | ભાજપ |
28 | ઇડર | રમણલાલ વોરા ૩૯,૪૪૦ વોટથી જીત | ભાજપ |
29 | ખેડબ્રહ્મ | ||
33 | પ્રાંતિજ | ગજેન્દ્ર પરમાર ૬૪,૧૨૧ વોટથી જીત | ભાજપ |
અરવલ્લી જીલ્લો
30 | ભિલોડા | પુનમચંદ બરંડા ૨૯,૪૭૮ વોટથી જીત | ભાજપ |
31 | મોડાસા | ભીખુભાઈ પરમાર ૩૪,૭૮૮ વોટથી જીત | ભાજપ |
32 | બાયડ | ધવલસિંહ ઝાલા ૫,૮૧૮ વોટ જીત | અપક્ષ |
ગાંધીનગર જીલ્લો
34 | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ ૧૬,૧૫૩ વોટથી જીત | ભાજપ |
35 | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર ૪૩,૩૨૨ વોટથી જીત | ભાજપ |
36 | ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ ૨૬,૧૧૧ વોટથી જીત | ભાજપ |
37 | માણસા | જયંતિ પટેલ ૩૯,૨૬૬ વોટથી જીત | ભાજપ |
38 | કલોલ | બકાજી ઠાકોર 5,૭૩૩ વોટથી જીત | ભાજપ |
અમદાવાદ જીલ્લો
39 | વિરમગામ | હાર્દિક પટેલ ૫૧,૭૦૭ વોટથી જીત | ભાજપ |
40 | સાણંદ | કનુભાઈ પટેલ | ભાજપ |
41 | ઘાટલોડિયા | ભુપેન્દ્રભાઈ પટેલ ૧,૯૨,૨૬૩ વોટથી જીત | ભાજપ |
42 | વેજલપુર | અમિતભાઈ ઠાકર | ભાજપ |
43 | વટવા | બાબુસિંહ જાદવ | ભાજપ |
44 | એલિસબ્રિજ | અમિતભાઈ શાહ ૧,૦૪,૭૯૬ વોટથી જીત | ભાજપ |
45 | નારણપુરા | જીતેન્દ્રભાઈ પટેલ ૯૨,૮૦૦ વોટથી જીત | ભાજપ |
46 | નિકોલ | જગદીશભાઈ પંચાલ ૫૫,૦૪૬ વોટ થી જીત | ભાજપ |
47 | નરોડા | પાયલર કુકરાણી ૮૩,૫૧૩ વોટથી જીત | ભાજપ |
48 | ઠક્કરબાપા નગર | કંચનબેન રાદડિયા ૬૩,૭૯૯ વોટથી જીત | ભાજપ |
49 | બાપુનગર | દિનેશ કુશવાહ | ભાજપ |
50 | અમરાઈવાડી | ડો.હસમુખ પટેલ | ભાજપ |
51 | દરિયાપુર | કૌશિક જૈન ૫૨૪૩ વોટથી જીત | ભાજપ |
52 | જમાલપુર-ખાડિયા | ઇમરાન ખેડાવાલા ૧૩,૬૫૮ વોટથી જીત | કોંગ્રેસ |
53 | મણિનગર | અમુલ ભટ્ટ | ભાજપ |
54 | દાણીલીમડા | શૈલેશ પરમાર ૧૩,૪૮૭ વોટથી જીત | કોંગ્રેસ |
55 | સાબરમતી | ડો.હર્ષદ પટેલ ૯૮,૬૮૮ વોટથી જીત | ભાજપ |
56 | અસારવા | દર્શના વાઘેલા ૫૪,૧૭૩ વોટથી જીત | ભાજપ |
57 | દસક્રોઈ | બાબુભાઈ પટેલ ૯૧,૬૩૭ વોટથી જીત | ભાજપ |
58 | ધોળકા | કિરીટ ડાભી ૧૩,૪૦૫ વોટથી જીત | ભાજપ |
59 | ધંધુકા | કાળુભાઈ ડાભી | ભાજપ |
સુરેન્દ્રનગર જીલ્લો
60 | દસાડા | પરશોત્તમ પરમાર 2,૧૩૬ વોટથી જીત | ભાજપ |
61 | લીંબડી | કિરીટસિંહ રાણા ૨૩,૦૦૩ વોટથી જીત | ભાજપ |
62 | વઢવાણ | જગદીશ મકવાણા ૬૫,૧૮૯ વોટથી જીત | ભાજપ |
63 | ચોટીલા | શામજી ચોહાણ ૨૫,૭૦૩ વોટથી જીત | ભાજપ |
64 | ધ્રાંગધ્રા | પ્રકાશભાઈ વરમોરા ૩૨,૩૯૫ વોટ થી જીત | ભાજપ |
મોરબી જીલ્લો
65 | મોરબી | કાંતિભાઈ અમૃતિયા ૬૧,૫૮૦ વોટથી જીત | ભાજપ |
66 | ટંકારા | દુર્લભજી દેથરિયા ૧૦,૨૪૬ વોટથી જીત | ભાજપ |
67 | વાંકાનેર | જીતેન્દ્ર સોમાણી ૧૯,૮૪૩ વોટથી જીત | ભાજપ |
રાજકોટ જીલ્લો
68 | રાજકોટ પૂર્વ | ઉદયકુમાર કાનગડ ૨૮,૫૩૬ વોટથી જીત | ભાજપ |
69 | રાજકોટ પશ્ચિમ | ડૉ. દર્શિતા શાહ ૧,૦૫,૯૭૫ વોટથી જીત | ભાજપ |
70 | રાજકોટ દક્ષિણ | રમેશભાઈ ટીલાળા ૭૮,૮૬૪ વોટથી જીત | ભાજપ |
71 | રાજકોટ ગ્રામીણ | ભાનુબેન બાબરિયા ૪૮,૪૯૪ વોટથી જીત | ભાજપ |
72 | જસદણ | કુંવરજીભાઈ બાવળિયા ૧૬,૧૭૨ વોટથી જીત | ભાજપ |
73 | ગોંડલ | શ્રીમતી ગીતાબા જાડેજા ૪૩,૩૧૩ વોટથી જીત | ભાજપ |
74 | જેતપુર | જયેશભાઈ રાદડીયા ૩૨,૪૬૦ વોટથી જીત | ભાજપ |
75 | ધોરાજી | મહેન્દ્રભાઈ પાડલિયા ૧૧,૮૭૮ વોટથી જીત | ભાજપ |
જામનગર જીલ્લો
76 | કાલાવડ | મેઘજી ચાવડા ૧૫,૮૫૦ વોટથી જીત | ભાજપ |
77 | જામનગર ગ્રામીણ | રાઘવજી પટેલ ૪૭,૫૦૦ વોટથી જીત | ભાજપ |
78 | જામનગર ઉત્તર | રીવાબા જાડેજા ૫૦, ૪૫૬ વોટથી જીત | ભાજપ |
79 | જામનગર દક્ષિણ | દિવ્યેશ અકબરી ૬૨,૬૯૭ વોટથી જીત | ભાજપ |
80 | જામજોધપુર | હેમંત ખવા ૧૦,૪૦૩ વોટથી જીત | આપ |
દેવભૂમિ દ્વારકા જીલ્લો
81 | ખંભાળિયા | મુળુભાઈ બેરા ૧૮,૭૪૫ વોટથી જીત | ભાજપ |
82 | દ્વારકા | પબુભા માણેક ૫,૩૨૭ વોટથી જીત | ભાજપ |
પોરબંદર જીલ્લો
83 | પોરબંદર | અર્જુન મોઢવાડિયા ૮,૧૮૧ વોટથી જીત | કોંગ્રેસ |
84 | કુતિયાણા | કાંધલ જાડેજા ૨૬,૭૧૨ વોટથી જીત | સમાજવાદી પાર્ટી |
જુનાગઢ જીલ્લો
85 | માણાવદર | અરવિંદ લાડાણી 3,૪૫૩ વોટથી જીત | કોંગ્રેસ |
86 | જૂનાગઢ | સંજય કોરડીયા ૪૦,૨૫૬ વોટથી જીત | ભાજપ |
87 | વિસાવદર | ભુપતભાઈ ભાયાણી ૭,૦૬૩ વોટથી જીત | આપ |
88 | કેશોદ | દેવાભાઈ માલમ 4,૨૦૮ વોટથી જીત | ભાજપ |
89 | માંગરોળ | ભગવાનજી કર્ગઠીયા ૨૨,૫૦૧ વોટથી જીત | ભાજપા |
ગીર સોમનાથ જીલ્લો
90 | સોમનાથ | વિમલ ચુડાસમા ૯૨૨ વોટથી જીત | કોંગ્રેસે |
91 | તાલાલા | ભગવાનભાઈ બારડ ૨૦,૦૫૫ વોટથી જીત | ભાજપ |
92 | કોડીનાર | ડો.પ્રદ્યુમન વાજા ૧૯,૩૮૬ વોટથી જીત | ભાજપ |
93 | ઉના | કાળુ રાઠોડ ૪૩,૫૨૬ વોટથી જીત | ભાજપ |
અમરેલી જીલ્લો
94 | ધારી | જે.વી.કાકડિયા ૮,૬૧૩ વોટથી જીત | ભાજપ |
95 | અમરેલી | કૌશિકભાઈ વેકરિયા ૪૬,૬૫૭ વોટથી જીત | ભાજપ |
96 | લાઠી | જનક તળાવીયા ૨૯,૦૭૫ વોટથી જીત | ભાજપ |
97 | સાવરકુંડલા | મહેશ કસવાલા 3,૪૯૨ વોટથી જીત | ભાજપ |
98 | રાજુલા | હીરા સોલંકી ૧૦,૪૬૩ વોટથી જીત | ભાજપ |
ભાવનગર જીલ્લો
99 | મહુવા | શિવા ગોહિલ ૩૦,૪૭૨ વોટથી જીત | ભાજપ |
100 | તળાજા | ગૌતમ ચોહાણ ૪૩,૬૮૨ વોટથી જીત | ભાજપ |
101 | ગારીયાધાર | સુધીર વાઘાણી 4,૮૧૯ વોટથી જીત | આપ |
102 | પાલીતાણા | ભીખાભાઈ બારીયા ૨૭,૪૦૦ વોટથી જીત | ભાજપ |
103 | ભાવનગર ગ્રામ્ય | પરષોત્તમભાઈ સોલંકી ૭૩,૪૮૪ વોટથી જીત | ભાજપ |
104 | ભાવનગર પૂર્વ | સેજલ પંડ્યા ૬૨,૫૫૪ વોટથી જીત | ભાજપ |
105 | ભાવનગર પશ્ચિમ | જીતુ વાઘાણી ૪૧,૯૨૨ વોટથી જીત | ભાજપ |
બોટાદ જીલ્લો
106 | ગઢડા | શંભુનાથ ટુંડિયા ૨૬,૬૯૪ વોટથી જીત | ભાજપ |
107 | બોટાદ | ઉમેશ મકવાણા ૨,૭૭૯ વોટથી જીત | આપ |
આણંદ જીલ્લો
108 | ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ |
109 | બોરસદ | રમણભાઈ સોલંકી | ભાજપ |
110 | આંકવાવ | અમિત ચાવડા | કોંગ્રેસે |
111 | ઉમરેઠ | ગોવિંદ પરમાર | ભાજપ |
112 | આણંદ | યોગેશ પટેલ | ભાજપ |
113 | પેટલાદ | કમલેશ પટેલ | ભાજપ |
114 | સોજીત્રા |
ખેડા જીલ્લો
115 | માતર | કલ્પેશ પરમાર | ભાજપ |
116 | નડીયાદ | પંકજ દેસાઈ | ભાજપ |
117 | મહેમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ |
118 | મહુધા | સંજયસિંહ મહુડા | ભાજપ |
119 | ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | આગળ |
120 | કપડવંજ | રાજેશ ઝાલા | ભાજપ |
મહીસાગર જીલ્લો
121 | બાલાસિનોર | માનસિંહ ચોહાણ ૫૧,૪૨૨ વોટથી જીત | ભાજપ |
122 | લુણાવાડા | ગુલાબ સિંહ ૨૬,૬૨૦ વોટથી જીત | કોંગ્રેસ |
123 | સંતરામપુર | કુબેરભાઈ ડીંડોર ૧૪,૪૯૨ વોટથી જીત | ભાજપ |
પંચમહાલ જીલ્લો
124. | શહેરા | જેઠાભાઈ આહીર ૪૭,૨૮૧ વોટથી જીત | ભાજપ |
125 | મોરવા હડફ | નિમિષા સુથાર ૪૮,૮૭૭ વોટથી જીત | ભાજપ |
126 | ગોધરા | સી.કે.રાઉલજી ૩૫,૧૯૮ વોટથી જીત | ભાજપ |
127 | કાલોલ | ||
128 | હાલોલ | જયદ્રથસિંહ પરમાર ૭૮,૯૬૫ વોટથી જીત | ભાજપ |
દાહોદ જીલ્લો
129 | ફતેપુરા | રમેશ કટારા ૨૦,૦૯૧ વોટથી જીત | ભાજપ |
130 | ઝાલોદ | મહેશ ભુરીયા ૩૫,૫૩૨ વોટથી જીત | ભાજપ |
131 | લીમખેડા | શૈલેશ ભાભોર ૪,૦૨૮ વોટથી જીત | ભાજપ |
132 | દાહોદ | કનૈયાલાલ કિશોરી ૨૯,૦૬૮ વોટથી જીત | ભાજપ |
133 | ગરબાડા | મહેન્દ્ર ભાભોર ૨૭,૮૮૫ વોટથી જીત | ભાજપ |
134 | દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ ૪૪,૩૩૪ વોટથી જીત | ભાજપ |
વડોદરા જીલ્લો
135 | સાવલી | કેતન ઈનામદાર | ભાજપ |
136 | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | અન્ય |
140 | ડભોઇ | શૈલેશ મેહતા | ભાજપ |
141 | વડોદરા શહેર | મનીષા વકીલ ૯૮,૨૦૫ વોટથી જીત્યા | ભાજપ |
142 | સયાજીગંજ | કેયુર રોકડીયા ૮૩,૭૦૬ વોટથી જીત્યા | ભાજપ |
143 | અકોટા | ચેતન્ય દેસાઈ ૭૭,૪૪૧ વોટથી જીત | ભાજપ |
144 | રાવપુરા | બલ્ક્રુષણ શુક્લ ૮૦,૬૩૫ વોટથી જીત | ભાજપ |
145 | માંજલપુર | યોગેશ પટેલ ૧૦૦,૨૫૧ વોટથી જીત | ભાજપ |
146 | પાદરા | ચેત્ન્ય ઝાલા | ભાજપ |
147 | કરજણ | અક્ષય પટેલ | ભાજપ |
છોટા ઉદેપુર જીલ્લો
137 | છોટા ઉદયપુર | રાજેન્દ્રસિંહ રાઠવા ૨૯,૩૨૪ વોટથી જીત | ભાજપ |
138 | જેતપુર | જયંતીભાઈ રાઠવા | ભાજપ |
139 | સંખેડા | અભેશિંહ તડવી | ભાજપ |
નર્મદા જીલ્લો
148 | નાંદોદ | ડો. દર્શના વસાવા ૨૮,૩૩૮ વોટથી જીત્યા | ભાજપ |
149 | દેડિયાપાડા | ચેતર વસાવા | આપ |
ભરૂચ જીલ્લો
150 | જંબુસર | ડી.કે.સ્વામી ૨૬,૯૭૯ વોટથી જીત્યા | ભાજપ |
151 | વાગરા | અરુણસિંહ રાણા ૧૩.૪૧૦ વોટથી જીત્યા | ભાજપ |
152 | ઝગડિયા | રીતેશ વસાવા ૨૩,૩૬૭ વોટ થી જીત્યા | ભાજપ |
153 | ભરૂચ | રમેશ મિસ્ત્રી ૬૪,૦૯૪ વોટથી જીત્યા | ભાજપ |
154 | અંકલેશ્વર | ઈશ્વર પટેલ ૪૦,૩૨૮ વોટથી જીત | ભાજપ |
સુરત જીલ્લો
155 | ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ |
156 | માંગરોળ | ગણપત વસાવા ૫૧,૬૧૯ વોટથી જીત | ભાજપ |
157 | માંડવી | કુવરજી હળપતિ | ભાજપ |
158 | કામરેજ | પ્રફુલ પાનસેરિયા | ભાજપ |
159 | સુરત પૂર્વ | અરવિંદ રાણા ૧૩,૯૪૨ વોટથી જીત | ભાજપ |
160 | સુરત ઉત્તર | કાંતિ બલ્લર ૩૪,૨૬૨ વોટથી જીત | ભાજપ |
161 | વરાછા રોડ | કુમાર કાનાણી ૧૬,૮૩૨ વોટથી જીત | ભાજપ |
162 | કરંજ | પ્રવીણ ઘોઘારી ૩૬,૦૦૩ વોટથી જીત | ભાજપ |
163 | લિંબાયત | સંગીતાબેન પાટીલ | ભાજપ |
164 | ઉધના | મનુ પટેલ | ભાજપ |
165 | મજુરા | હર્ષભાઈ સંઘવી ૧,૧૬,૫૭૯ વોટથી જીત | ભાજપ |
166 | કતારગામ | વિનુ મોરડિયા ૬૪,૬૨૯ વોટથી જીત | ભાજપ |
167 | સુરત પશ્ચિમ | પુર્નેશ મોદી ૧,૦૪,૧૮૨ વોટથી જીત | ભાજપ |
168 | ચોર્યાસી | સંદીપ દેશાઈ | ભાજપ |
169 | બારડોલી | ઈશ્વર પરમાર ૮૯,૬૬૨ વોટથી જીત | ભાજપ |
170 | મહુવા | મોહન ઢોડીયા ૩૧,૫૪૫ વોટથી જીત | ભાજપ |
તાપી જીલ્લો
171 | વ્યારા | મોહન કોકણી ૨૨,૭૬૦ વોટથી જીત | ભાજપ |
172 | નિઝર | ડો.જયરામ ગામીત ૨૩,૨૨૭ વોટથી જીત | ભાજપ |
ડાંગ જીલ્લો
173 | ડાંગ | વિજયભાઈ પટેલ ૧૯,૭૧૭ વોટથી જીત | ભાજપ |
નવસારી જીલ્લો
174 | જલાલપોર | આર.સી.પટેલ ૬૮,૫૨૧ વોટથી જીત | ભાજપ |
175 | નવસારી | રાકેશ દેસાઈ ૭૨,૧૩૭ વોટથી જીત | ભાજપ |
176 | ગણદેવી | નરેશ પટેલ ૯૨,૮૨૯ વોટથી જીત | ભાજપ |
177 | વાંસદા | અનંત પટેલ ૩૩,૯૪૨ વોટથી જીત | કોંગ્રેસ |
વલસાડ જીલ્લો
178. | ધરમપુર | અરવિંદ પટેલ | ભાજપ |
179 | વલસાડ | ભરત પટેલ ૧,૦૩,૭૪૨ વોટથી જીત | ભાજપ |
180 | પારડી | કનુભાઈ દેશાઈ ૯૬,૨૮૨ વોટથી જીત | ભાજપ |
181 | કપરાડા | જીતુભાઈ ચૌધરી ૩૨,૮૦૪ વોટથી જીત | ભાજપ |
182 | ઉમરગામ | રમણલાલ પાટકર ૬૪,૬૬૬ વોટથી જીત | ભાજપ |
વિધાનસભા ચૂંટણી પરિણામ 2022 | અહીં ક્લિક કરો |