Pradhanmantri Vishwakarma Yojana | પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
Pradhanmantri Vishwakarma Yojana :પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના :(17 સપ્ટેમ્બર) વિશ્વકર્મા જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ (ફંડ) ફાળવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે શરૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના… Read More »