જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના હોલટીકીટ ૨૦૨૩
જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના હોલટીકીટ ૨૦૨૩ : જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના અંતર્ગત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામાં ક્રમાંક:રાપબો/ જ્ઞા.સા.સ્કી, પરીક્ષા/૨૦૩-૨૪/૫૭૬૯-૫૮૭૭,તા-૧૦/૦૫/૨૦૧૩ થી સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અથવા આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૯(૧)(સી)ની જોગવાઈ રેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે… Read More »