પર્સન્ટાઇલ રેન્ક – Percentile Rank ની માહિતી

By | May 25, 2023

પર્સન્ટાઇલ રેન્ક – Percentile Rank ની માહિતી

પર્સન્ટાઇલ રેન્ક વિદ્યાર્થીઓના એક સમૂહના દેખાવની મૂલવણી કરવાની આ એક જુદી પદ્ધતિ છે, જે પ્રણાલિકાગત ટકાવારીની પદ્ધતિથી થોડીક જુદી પડે છે. પ્રચલિત પદ્ધતિ મુજબ વિદ્યાર્થીએ મેળવેલ કુલ ગુણને વિષયની સંખ્યા વડે ભાગી જે આંક આવે તેને ટકાવારી તરીકે ઓળખવાની પ્રથા અમલમાં હતી. જયારે પર્સન્ટાઈલ રેન્કની થિયરીમાં વિદ્યાર્થીઓના સાપે દેખાવની મૂલવણી થાય છે. આ સાપેક્ષતા વિદ્યાર્થીઓના એક મોટા જૂથ, સમૂહ તથા જુદા જુદા સમયકાળ માટે પણ સરખામણી કરવાનું એક વાજબી સાધન જૂની રહે છે.

પર્સન્ટાઈલ રેન્કની ગણતરી : કોઈ એક મુલ્યાંકનમાં ૪ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ આપસમૂહમાં કેટલા વિદ્યાર્થીઓની આગળ છે, અર્થાત્ રેન્કના ક્રમમાં તેમની પાછળ કેટલો સમૂહ છે તેની સરખામણી સો ટકાના સેલમાં કરવાની રહે છે. દા.ત., કેટલાક વિદ્યાર્થીઓએ 500માંથી 473(×) ગુણ પ્રાપ્ત કર્યા હોય અને ૭ થી 472 ગુણ પ્રાપ્ત કરનારની સંખ્યા 95,000 (L) હોય અને કુલ વિદ્યાર્થી સમૂહ 1,00,000 (n) હોય તો ઉક્ત 472 10. × ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની પર્સન્ટાઈલ રેન્ક 95,000/ 1,00,000 × 100 અર્થાત્ 5.00 થાય. બીજા શબ્દોમાં કહીએ તો આ વિદ્યાર્થી કુલ વિદ્યાર્થીઓના TOP 5 વિદ્યાર્થીઓમાં આવે છે.

એ તમારી પર્સન્ટાઈલ રેન્ક (Percentile Rank) 9 થી વધુ હોય તો તમે પહેલા 824 વિદ્યાર્થી પૈકી છો. પર્સન્ટાઇલ રેન્ક (Percentile Rank)ની ગણતરી કરવામાં નિયમિત, ખાનગી અને પુનરાવર્તિત (વિષયમુક્ત સિવાય તમામ વિષયોમાં ઉપસ્થિત થયેલા) પરીક્ષાર્થીઓ પૈકી બોર્ડ દ્વારા લેવાયેલ છે વિષયોની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ તમામ પરીક્ષાર્થીઓના SCORE ધ્યાને લેવામાં આવેલ છે

પર્સન્ટાઇલ રેન્ક માહિતી માટે અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *